Breaking News/
અમદાવાદઃ GSC બેંક ખાતે RRS ની બેઠક સૌરાષ્ટ્ર પ્રાંતની વાર્ષિક બેઠકનું આયોજન કરાયું સૌરાષ્ટ્રભરમાંથી પ્રચારકો,અને હોદેદારો બેઠકમાં હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આપશે હાજરી 1000 થી વધુ પ્રચારકો, વિભાગીય હોદેદારો હાજર
