Breaking News/
જૂનાગઢઃ પ્રવાસીઓ માટે માઠા સમાચાર પાંચ દિવસ રોપ વે રહેશે બંધ તા. 10 થી 15 ઓક્ટોબર સુધી રહેશે બંધ તા. 16 થી રાબેતા મુજબ ફરી શરૂ કરાશે મેન્ટેનન્સ માટે પાંચ દિવસ રહેશે બંધ
