Gujarat/
કેજરીવાલ સરકારમાંથી રાજેન્દ્ર ગૌતમનું રાજીનામું હિંદુ દેવી દેવતાઓના અપમાનનો છે મામલો દેવી દેવતાઓ મુદ્દે અપમાનજનક નિવેદન બાદ રાજીનામું હિંદુ દેવી દેવતાની પૂજા ન કરવાના શપથ લેવડાવ્યા હતા રાજીનામા બાદ રાજેન્દ્ર ગૌતમનું નિવેદન મારા કારણે પક્ષને નુકસાન થાય તેવું ઈચ્છતો નથી સમાજના હકની લડાઈ લડતો રહીશ હું પાર્ટીનો સાચો સિપાહી છું મને, મારા પરિવારને ધમકી મળી રહી છે
