Gujarat/
અમદાવાદ પોલીસ કમિશ્નરની ટ્રાફિક વિભાગને સૂચના રખડતા ઢોરને પકડવા કાર્યવાહીનો હુકમ જવાબદારો સામે કાર્યવાહીનો આદેશ ગુજરાત હાઇકોર્ટ દાખવ્યું હતું આકરૂ વલણ ટ્રાફિક વિભાગના અધિકારીઓને અપાઇ સુચના ઢોરના ત્રાસવાળા વિસ્તારમાં કડક કાર્યવાહી કરાશે આવા વિસ્તારમાં ગુનો નોંધવા અપાઇ જવાબદારી
