Gujarat/ બે દિવસ પ્રજાને નહીં મળે મુખ્યમંત્રી વડાપ્રધાનની ગુજરાત મુલાકાત સાથે જોડાશે સોમ અને મંગળવારે સીએમ જનતાને નહીં મળે પીએમની મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે રહેશે વડાપ્રધાન ત્રણ દિવસ છે ગુજરાત મુલાકાતે

Breaking News