Gujarat/
સુરેન્દ્રનગરઃ ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત કટારીયા ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત સમગ્ર અકસ્માતમાં ત્રણના ઘટના સ્થળે મોત છોટા હાથીમાં બેસેલા પરપ્રાંતિય 3 વ્યક્તિનાં મોત પોલીસે સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
