Vadodara/
વડોદરાઃ ચિકન અને દારૂની મહેફીલનો વિડીયો વાયરલ વિડીયો એમએસયુ હોસ્ટેલના હોવાની વાત 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓની પાર્ટીનો વિડીયો વાયરલ યુનિ.ને બદનામ કરતો વિડીયો બન્યો ચર્ચાનો વિષય યુનિ.ના એમ.એમ. હોલનો વિડીયો હોવાની વાત વિદ્યાર્થીઓ સામે કયા પ્રકારની તપાસ અને કાર્યવાહી થશે ??
