Gujarat/ વડોદરા: રેલવે સ્ટેશન પર પાર્સલમાંથી પકડાયો દારૂ ત્રણ લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો અન્ય રાજ્યમાંથી જથ્થો શહેરમાં મોકલાયો હતો કોન્ટ્રાકટર દ્વારા મુદ્દામાલ રફે દફે કરાય તે પહેલા ઝડપાયો બાતમીના આધારે પોલીસે 35 બોકસ ચેક કર્યા હતા

Breaking News