Breaking News/
PM મોદી રાજકોટ એરપોર્ટ પર કરી શકે ટૂંકુ રોકાણ જામકંડોરણા સભા પૂર્ણ કર્યા બાદ એરપોર્ટ આવશે કેટલાક સ્થાનિક નેતાઓને પણ મળી શકે છે રાજકોટ એરપોર્ટ પર હાલ ચાંપતો પોલીસ બંદોબસ્ત
