Breaking News/
ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ આહવા સહિત અનેક સ્થળે વરસાદ ગિરિમથક સાપુતારામાં પણ વાતાવરણમાં પલ્ટો ડાંગર,નાગલી જેવા પાકમાં નુકસાનની ભીતિ વરસાદે ખેડૂતોની ચિંતામાં કર્યો વધારો વાતાવરણમાં પ્રસરી ઠંડક
