Patan/
પાટણમાં વ્યાજખોરોનો આતંક આવ્યો સામે વ્યાજખોરોના ત્રાસથી યુવકે પીધી ઝેરી દવા જૈનિક રાઠોડ નામનાં યુવાને પીધી ઝેરી દવા 5 અને 10 ટકા વ્યાજ ભરતો હતો યુવક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા દવા પીતાં પહેલા 6 પાનાની લખી સ્યુસાઇડ નોટ સ્યુસાઈડ નોટમાં 21 વ્યાજખોરોનો નામજોગ ઉલ્લેખ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
