Gujarat/
અમિત શાહનો આજે ઝાંઝરકામાં કાર્યક્રમ સંતશ્રી સવૈયાનાથ સમાધિ સ્થાને દર્શન કરશે 11:30 કલાકે ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવશે ગૌરવ યાત્રા દરમિયાન જનસભાને સંબોધિત કરશે 1:30 કલાકે ઉનાઈ માતાના મંદિરમા દર્શન કરશે 2 કલાકે ઉનાઈથી ગૌરવ યાત્રા પ્રસ્થાન કરાવશે જનસભાને સંબોધિત કરશે
