Gujarat/
ગાંધીનગર જૂના સચિવાલયમાં આગ લાગવાની ઘટના બ્લોક નંબર 16ની કચેરીમાં આગનો બનાવ બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં ત્રણ જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ લાગવાનું કારણ હજી અકબંધ
