મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- ગુજરાત હાઈકોર્ટમાં આજથી દિવાળી વેકેશન
- 22 નવેમ્બર સુધી 14 દિવસનું દિવાળી વેકેશન
- રજીસ્ટ્રીની કામગીરી સવારે 11 થી 3 વાગ્યા સુધી
- અર્જન્ટ કેસ અંગે ન્યાયાધીશ દ્વારા નિર્ણય લેવાશે
- વેકેશન દરમિયાન 2 જજ કેસની સુનાવણી કરશે
