Breaking News/
હળવદમાં ભાજપની ગૌરવયાત્રાના કાફલાનો અકસ્માત એકસાથે પાંચથી વધુ કાર અથડાતા બની ઘટના ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં પરસોત્તમ રૂપાલાની અદ્યક્ષતામાં ગૌરવયાત્રાનું આયોજન સ્પીડ બ્રેકરમાં બ્રેક મારતા બની હતી ઘટના
