Gujarat/ કોંગ્રેસની પ્રથમ યાદી થશે દિવાળી બાદ જાહેર 19, 20, 21 ઓક્ટો.ના રોજ સ્ક્રીનિગ કમીટીની બેઠક દિલ્લીમાં CWCની બેઠકમાં નામોને લઈને થશે ચર્ચા CWCમાં નામો માટે મારવાં આવશે આખરી મહોર 3 કે 4 તબક્કામાં જાહેર થશે કોંગ્રેસ ઉમેદવારના નામો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા ઉમેદવારની યાદી

Breaking News