અમદાવાદઃ નાનાં ચિલોડામાં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનરો. પ્રાથમિક સુવિધાઓને લઇને લોકોએ કરી છે રજૂઆતો
પાણી નહીં તો વોટ નહીંના બેનરો લાગ્યા. સ્કૂલ નહિ તો વોટ નહીંના બેનરો પણ લાગ્યા. 5 વર્ષથી નેતાઓ જોવાના મળ્યા હોવાના આક્ષેપો. ચૂંટણીની શરૂઆત પહેલા લોકોનો રોષ બનતા નેતાઓ
