Jitu Vaghani/
ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જાહેરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન ભાજપની સરકાર હંમેશા બધાની ચિંતા કરે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણકારી નીતિઓ અમલી વર્ષે 2 સિલિન્ડર ફ્રી આપવામાં આવશે દિવાળી પહેલા સરકારની મોટી જાહેરાત 650 કરોડ રૂપિયાની રાહત થશેઃ વાઘાણી સિલિન્ડરની રકમ સીધી ખાતામાં જમા થશે CNG-PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો
