ગુજરાત/ અમદાવાદમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા સાવધાન એસ.જી.હાઇવે પર સ્પીડ લિમિટથી વધુ ઝડપ નહીં ચાલે ઓવર સ્પીડમાં વાહનચાલકો વિરુદ્ધ થશે કાર્યવાહી રાજ્ય સરકારે બહાર પાડેલ સ્પીડ લિમિટને આધારે નિર્ણય કાર માટે મહત્તમ 70 કિમીની મર્યાદા નક્કી કરાઇ ટુ વ્હીલર માટે 60 કિમીની મહત્તમ મર્યાદા નક્કી કરાઇ

Breaking News