Gujarat Earthquake/ નવસારીના વાંસદા તાલુકામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

નવસારીના વાંસદા તાલુકામાં ફરી ભૂકંપનો આંચકો સવારે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિ.મી. દૂર વલસાડ નજીક નોંધાયું વાંસદા અને ચીખલીના ગામોમાં અનુભવાયા આંચકા વારંવાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ        

Breaking News

નવસારીના વાંસદા તાલુકામાં ફરી ભૂકંપનો આંચકો
સવારે 10.27 મિનિટે 3.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કેન્દ્ર બિંદુ વાંસદાથી 37 કિ.મી. દૂર વલસાડ નજીક નોંધાયું
વાંસદા અને ચીખલીના ગામોમાં અનુભવાયા આંચકા
વારંવાર ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ