Junagadh/
જૂનાગઢ: મગફળી ખરીદીની વ્યવસ્થા જ નહીં ટેકાના ભાવે ખરીદી ન શરૂ થતા ખેડૂતો હેરાન મગફળી ખરીદવા માટે હજુ કોઈ વ્યવસ્થા નહીં ખુદ અધિકારીએ વ્યવસ્થા ન થઇ હોવાનું સ્વીકાર્યું હજુ મંડળીની રચના પણ ખરીદી માટે નથી કરાઇ
