Gujarat/ આજે રાજ્ય સરકારની કેબિનેટની મહત્વની બેઠક આજે અંતિમ કેબિનેટ બેઠકમાં લેવાશે મોટો નિર્ણય કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર પ્રસ્તાવ લાવશે યુનિફોર્મ સિવિલ કોડ માટે સમિતિ બનાવાશે આ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં કમિટી બનશે અમલીકરણ અંગે કમિટિ અહેવાલ આપશે કેબિનેટ બાદ ગૃહરાજ્ય મંત્રી સત્તાવાર જાહેરાત કરી શકે છે

Breaking News