BJP/
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આજે રાજકોટમાં બી.એલ.સંતોષ આજે સાંજે સુધીમાં પહોંચશે રાજકોટ બુથ ઇન્ચાર્જ અને સાંસદ ધારાસભ્યો સાથે કરશે બેઠક સેન્સમાં ઉઠેલા વિરોધના સૂર બાદ રાજકોટની મુલાકાતે રાજ્ય મંત્રી અરવિંદ રૈયાણી સામે ઉઠ્યો હતો વિરોધનો સૂર
