Breaking News/ અરવલ્લીઃ મોતની સવારીના દ્રશ્યો આવ્યા સામે મોડાસા બાયપાસ પરનો વિડીયો કેમેરામાં થયો કેદ જીપમાં ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડાય છે જીપના છાપરા પર બેસાડીને કરાવે છે મોતની સવારી ટ્રાફિક પોલીસ અને RTO બેદરકારી આવી સામે જીપના છાપરા પર મુસાફર ઉંઘતો દેખાયો
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)