ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી,  પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર, ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી, અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ, ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ, ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ, કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ, હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ, ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ, ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ,ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ, એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ, અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ

   

Breaking News