ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022/ ઘાટલોડિયા બેઠક પર ખરાખરીનો જંગ, કોંગ્રેસે અમીબેન યાજ્ઞિકને આપી ટિકિટ, ભૂપેન્દ્ર પટેલ સામે ટક્કર આપશે અમીબેન, ઘાટલોડિયામાં રસાકસીનો જામશે માહોલ, રાજ્યસભાના સાંસદ છે અમીબેન યાજ્ઞિક

Breaking News