Gujarat/
અમરેલી: આપ કાર્યકર્તાઓમાં વિરોધનો વંટોળ ચૂંટણી પહેલા શરૂ જૂથ વિખવાદનો જંગ આપની ઉમેદવાર યાદી જાહેર થતા વિરોધ ઉમેદવાર કાંતિભાઈ સતાસીયાનો થયો વિરોધ કાર્યકર્તામાંથી ઉમેદવારનું નામ જાહેર ન થતા વિરોધ
