Morbi/
મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટના શહેરના મુખ્ય માર્ગો પર આક્રોશ રેલી યોજાઈ સ્વયં સૈનિક દળ દ્વારા રેલી યોજવામાં આવી જયસુખ પટેલ મુર્દાબાદના સુત્રોચ્ચાર કરાયા ઓરેવા કંપની બંધ કરોના પણ સુત્રોચ્ચાર હત્યારાઓને ફાંસી આપોના નારા લાગ્યા
