Moon eclipse/
આવતીકાલે દેવદિવાળીની સાથે ચંદ્ર ગ્રહણ વર્ષ 2022નું આવતી કાલે અંતિમ ચંદ્ર ગ્રહણ બપોરે 2.41 વાગ્યાથી શરૂ થશે ચંદ્ર ગ્રહણ સાંજે 6.20 વાગ્યા સુધી ચાલશે ચંદ્ર ગ્રહણ 9 કલાક પહેલા શરૂ થાય છે ચંદ્રગ્રહણનું સૂતક શહેરના મોટા ભાગના મંદિર ભક્તો માટે રહેશે બંધ કુમકુમ મંદિર ભક્તો માટે બપોર બાદ રહેશે બંધ મંદિર ખાતે ચંદ્ર ગ્રહણ દરમિયાન યોજાશે સત્સંગ સભા ચંદ્ર ગ્રહણ પૂર્ણ થયા બાદ ભગવાનની આરતી થશે
