Gujarat/
ભાજપ લૉન્ચ કરશે ત્રણથી ચાર કેમ્પેઈન પ્રચંડ પ્રચારને વધુ વેગવાન બનાવાશે સરકારની કામગીરીને મતદારો સુધી પહોંચાડાશે સોશિયલ મીડિયાથી 60 લાખ લોકો સુધી પહોંચાશે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચવાની અપેક્ષા
