Assembly elections/
વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો સૌરાષ્ટ્ર ગીર સોમનાથ જિલ્લામાં ગાબડું તલાલાના ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા કમલમ ખાતે ભગા બારડે ધારણ કર્યો કેસરિયો પ્રદિપસિંહ વાઘેલા સહિત અગ્રણીઓએ આપી હાજરી પ્રદિપસિંહ વાઘેલાનું નિવેદન ભગાભાઈ બારડને ટિકિટ માંગવાનો અધિકાર અમે તેમની સેન્સ ઉપર સુધી પહોંચાડીશું
