Breaking News/
સાબરકાંઠાઃ ચૂંટણીના સમયમાં LCBની કાર્યવાહી 24.93 લાખના દારૂ સાથે ટેન્કર ચાલકની ધરપકડ હિંમતનગરના કાંકરોલ નજીકથી ઝડપાયો વિદેશી દારૂ કેમિકલના ટેન્કરમાં ભર્યો હતો 437 પેટી વિદેશી દારૂ LCB પોલીસે 31 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે રાજસ્થાનથી અમદાવાદ જઈ રહ્યો હતો વિદેશી દારૂ ટેન્કર ચાલક સહિત ચાર સામે નોંધાયો ગુનો
