ગુજરાત ચૂંટણી 2022/
ગાંધીનગરમાં કમલમ્ ખાતે બૂથ એજન્ટોની મળશે ટ્રેનિંગ બેઠક,ભાજપે મતગણતરી માટેની તૈયારીઓ શરૂ કરી, 8 ડિસે.ની મતગણતરી માટેનું ટ્રેનિંગ સેશન યોજાશે, અનેક બાબતો અંગે ભાજપના બૂથ એજન્ટોને અપાશે માહિતી, પહેલા અને બીજા તબક્કાના બૂથ એજન્ટોને અપાશે ટ્રેનિંગ
