આત્મહત્યા/ ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી યુવાનની મળી લાશ, યુવાન કહ્યા વગર નીકળી ગયો હતો ઘરેથી, આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું તારણ, પરિવારે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ, પોલીસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે ખસેડી

Breaking News