રાષ્ટ્રપતિ/
97 કોમન ફાઉન્ડેશન કોર્સનો સમાપન સમારોહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સમારોહને કરશે સંબોધિત, મસૂરી ખાતે કરવામાં આવ્યુ સમારોહનું આયોજન, રાષ્ટ્રપતિ દેહરાદૂનની પણ લેશે મુલાકાત, દૂન યુનિ.ના વાર્ષિક દીક્ષાંત સમારોહમાં રહેશે હાજર
