ગુજરાત ચૂંટણી 2022/
કોંગ્રેસને વિ.સભામાં વિપક્ષનું સ્થાન નહીં મળે, વિપક્ષનું સ્થાન મેળવવા 19 બેઠકો જરૂરી, કરૂણ રકાસ થતા કોંગ્રેસનું વિપક્ષપદ જોખમમાં, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સૌથી નબળો દેખાવ, માત્ર 16 બેઠક મળતાં વિપક્ષપદ જોખમમાં
