દર્દનાક અકસ્માત/ વડોદરામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, ચાર લોકોના કરુણ મોત

વડોદરામાં જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જ્યારે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Top Stories Gujarat Vadodara
અકસ્માત

વડોદરામાં જરોદ ચોકડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જ્યારે અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.જ્યારે અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.કારમાં સવાર લોકો રાજસ્થાનના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.આપને જણાવી દઈએ કે, ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. ઘટનાને પગલે પોલીસ અને 108ની ટીમ દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.

આ પણ વાંચો:પોલીસનું “નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન”, વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયુ 51.1 ગ્રામ

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે પણ નહીં યોજાઈ વાઇબ્રન્ટ સમીટ, ગત વર્ષે કોરોના

આ પણ વાંચો:બીજી વખત સીએમ બન્યા ભૂપેન્દ્ર પટેલ, તેમના નામે નથી કોઈ જમીન અને કાર, જાણો શું છે તેમની પાસે