સેવાસેતુ/ અમદાવાદ: સીઆઈએસએફના જવાને બચાવ્યો જીવ, સિનિયર સીટીઝન મુસાફરનો બચાવ્યો જીવ, એરપોર્ટ પર ખુરશીમાંથી અચાનક પડી ગયા મુસાફર, , છાતીમાં દુઃખાવો અને ગભરામણ થયાની ફરિયાદ, સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી જવાને, જવાનની સેવાને લોકોએ તાળીઓથી વધાવી

Breaking News