હત્યા/ મહીસાગર: જમીનના ઝગડામાં હત્યા, ભત્રીજાએ કરી કાકાની હત્યા, ખાનપુરના રંગેલી ગામની ઘટના, ગામની સીમ નજીક કેનાલ પાસે હત્યા, કેનાલ પાસે મૃતદેહ મળી આવ્યો, બાકોર પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી December 24, 2022jani Breaking News