Breaking News/
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં હોબાળો વિવિધ પડતર પ્રશ્નોના નિકાલ માટે હોબાળો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઓફિસનો કર્યો ઘેરાવ યુનિ. કાર્યાલય હોલ ખાતે ECની બેઠકમાં જતા અટકાવ્યા NSUIની આગેવાનીમાં કર્યો હલ્લાબોલ હલ્લાબોલ કરતા પોલીસે ગેટ બંધ કરાવ્યા
