ભારત જોડો યાત્રા/
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા, અવંતીપોરામાં મહેબૂબા મુફ્તી જોડાયા, રાહુલ ગાંધીની અદ્યક્ષતામાં આયોજન, ભારત જોડો યાત્રામાં આગેવાનો જોડાયા, અગાઉ સુરક્ષામાં ચૂકને લઇ ઉઠયા હતા સવાલ, કોંગ્રેસ અધ્યક્ષે ગૃહમંત્રીને લખ્યો હતો પત્ર
