#PaperLeak/
પેપર ફૂંટવાને લઈ પ્રગતિ આહીરનું નિવેદન, પૂર્વ કોંગી નેતા પ્રગતિ આહીરની પ્રતિક્રિયા, વારંવાર બને છે આવા બનાવો, કોઈ કાર્યવાહી થતી નથી, રોજગારીને બદલે બેરોજગારી મળે છે, નક્કર કાર્યવાહી કરવાની જરૂર, પેપર છપાતા હોય ત્યાં CCTV હોવા જોઈએ, કાર્યવાહી કરી સરકાર દાખલો બેસાડે
