સુરતમાં ઠંડી વધી/ સુરત શહેરમાં ઠંડીનું જોર વધ્યું, સવારે ભેજનું પ્રમાણે પણ વધારે જોવા મળ્યું, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચ્યું, આગામી દિવસોમાં ગોલ્ડ વેવની કોઈ શક્યતા નહીં, બે થી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે

Breaking News