Breaking News/
કલોલઃ નાના ઝગડામાં કિશોરની હત્યા કલોલના નારદીપુર ખાતેની ઘટના અન્ય કિશોરે છરી વડે હુમલો કરતા મોત સ્કુલેથી આવી રમતા બન્ને કિશોર સામસામે આવ્યા કલોલ પોલીસે 4 શકમંદ તરૂણોની કરી ધરપકડ તરૂણોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી
