હત્યા/ રાજકોટ: ગાળો બોલવા બાબતે યુવાનની હત્યા, જાગનાથ વિસ્તારમાં 32 વર્ષીય યુવાનની હત્યા, કમલનામના યુવાનને છરી મારી કરાઇ હત્યા વિજય નામના શખ્સે કરી હત્યા, પોલીસે વિજયને રેલવે સ્ટેશન નજીકથી ઝડપ્યો

Breaking News