સ્કૂલ પરીક્ષા/
અમદાવાદ: આજથી પ્રી બોર્ડ સ્કૂલની પરીક્ષા, 600 સ્કૂલના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ધો.10ના 45 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરાયો, 15 જેટલા સ્કવોડની પણ રચના કરાઇ છે, વિદ્યાર્થીઓને તણાવમુકત કરવાનો પ્રયાસ
