એએમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક/ અમદાવાદ: આજે AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, બેઠકમાં બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે, શહેરના વિકાસના કામોને લઈને પણ થશે ચર્ચા, ઉનાળાને લઇને પણ થઇ શકે છે બેઠકમાં ચર્ચા February 16, 2023jani Breaking News