Breaking News/
બનાસકાંઠા:સુઇગામ હોસ્પિ.ની ઘોરબેદરકારી સુઇગામ રેફરલ હોસ્પિ.ની ઘોરબેદરકારી દર્દીને એક્સપાયરી ડેટનો બાટલો ચડાવાયો જવાબદાર ડોકટરનો દર્દીઓને ઉડાઉ જવાબ એક્સપાયરી ડેટની દવાથી કોઈ આડ અસર નહી સરકારી રેફરલમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડા
