ગરમી/ રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં નોંધાયો ઘટાડો મહત્તમ તાપમાન ઘટતા ગરમીનું પ્રમાણ ઘટયું 24 ફેબ્રુ.પછી રાજ્યમાં ગરમી વધવાની આગાહી પવનની દિશા બદલાતા ગરમીનું પ્રમાણ વધશે આવતીકાલે રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે February 23, 2023jani Breaking News