ડૂબી જવાથી મોત/ નવસારીના ખેરગામે બે બાળકોનું તળાવમાં ડૂબી જતા મોત

નવસારીના ખેરગામેથી બે બાળકોના ડૂબવાના સમાચાર સામે આવ્યા છે. નવસારી ખેરગામે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી  મોત નિપજયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે

Top Stories Gujarat
  • નવસારીના ખેરગામે બે બાળકો તળાવમાં ડૂબ્યા
  • તળાવમાં ન્હાવા પડેલ બંને બાળકોના મોત
  • તળાવમાં ડૂબતા ૧૨ વર્ષના દક્ષેશ પટેલનું મોત
  • ૧૩ વર્ષનો પ્રગ્નેશ પટેલ પણ તળાવના પાણીમાં ગરકાવ
  • સ્થાનિક તરવૈયાઓએ બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા
  • પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ હાથ ધરી

Kheragam:નવસારીના ખેરગામેથી બે બાળકોના ડૂબવાના સમાચાર સામે આવ્યા છે. નવસારી ખેરગામે બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી  મોત નિપજયા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. ખેરગામે બે બાળકો  તળાવમાં ન્હાવવા પડ્યા હતા ત્યારે અચાનક તળાવમાં ગરકાવ  થવા લાગ્યા હતા પરતું તે પાણીમાં ડૂબી ગયા હતા. તેમના ડૂબવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. આ અંગે જાણ થતા સ્થાનિક તરવૈયાએ તળાવમાં ઝંપાલાવ્યું હતું અને બંને બાળકોના મૃતદેહ બહાર કાઢયા હતા.

(Kheragam)પોલીસના જણાવ્યા અનુસાર નવસારીના ખેરગામમાં  બે બાળકો તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે, આ બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે . આ બે બાળકોમાં એક બાળકનું નામ દશેશ પટેલ છે તેની ઉમર 12 વર્ષની છે. આ ઉપરાંત 13  વર્ષના પ્રગ્નેશ પટેલનું પણ મોત નિપજ્યું છે.સમગ્ર ગામના અરેરાટી ફેલાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે ખેરગામે( Kheragam) બે બાળકો  તળાવમાં ન્હાવવા પડ્યા હતા ત્યારે અચાનક તળાવમાં ગરકાવ  થવા લાગ્યા હતા પરતું તે પાણીમાં ડૂબી ગયા હતા.

GANGA VILAS CRUIES/ ગંગા વિલાસ ક્રુઝની યાત્રા આ દિવસે સમાપ્ત થશે, અનેક મંત્રીઓ ઉપસ્થિત રહેશે

ખુલાસો/ પાકિસ્તાન બીજાે પુલવામાં હુમલો કરવા માંગતો હતો, સેનાએ આ રીતે કર્યો નાકામ

MCD/ દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પર કેમ લગાવ્યો સ્ટે? જાણો MCDની સ્થાયી સમિતિ સાથે જોડાયેલો સમગ્ર મામલો

CM Uttarpradesh/ CM યોગી અને અખિલેશ યાદવ વચ્ચે ‘તુ-તુ, મેં-મૈં’; BJPએ આપી પ્રતિક્રિયા

નિવેદન/ લોકસભાની 2024 ચૂંટણી અમે અમારા કામ પર જીતીશું – નીતિન ગડકરી